|
મને જાણે કોઈ કે ન જાણે, ઈશ્વર તો મને જાણે છે;
મારી પાસે કોઈ આવે કે ન આવે, ઈશ્વર તો મને બોલાવે છે;
મને કોઈ માને કે ન માને, પ્રતિજ્ઞા મારી તો એની સાથે છે;
મને કોઈ બોલાવે કે ન બોલાવે, ઈશ્વરની મારી આ કહાની છે.
- ડો. ઈરા શાહ