|
મને કાંઈ આવડતું નથી, છતાં પ્રભુ લાગે છે મહેરબાન છે
મને કાંઈ જોઈતું નથી, છતાં પ્રભુ આપે છે, એ કૃપા છે
મને મંત્ર, શાસ્ત્રો આવડતા નથી, છતાં પ્રભુ કરે છે, એ અમીરી છે
મને યોગ્ય અયોગ્ય વ્યવહાર ખબર નથી, છતાં પ્રભુ સાથ આપે છે, નિર્મલ ભાવોને એ પસંદ કરે છે
- ડો. ઈરા શાહ