|
મને કોઈ રોકશો ના, મને કોઈ ટોકશો ના
પ્રભુની રાહે ચાલવાથી, મને કોઈ રોકશોના
મને કોઈ સમજાવશો ના, મને કોઈ ભરમાવશો ના
પ્રભુના મિલનથી, મને કોઈ વંચિત રાખશો ના
મને કોઈ બોલાવશો ના, મને કોઈ શીખવશો ના
પ્રભુના દ્વારેથી, મને કોઈ પાછો બોલાવશો ના
મને કોઈ ડરાવશો ના, મને કોઈ ફરિયાદ કરશો ના
પ્રભુમાં સ્થિર થવાને, મને કોઈ અસ્થિર કરશો ના
- ડો. ઈરા શાહ