|
મને ના ભૂલશો, મને ના છોડશો
હું પાછી તમને ક્યાંથી મળીશ
મને ના ત્યજશો, મને ના દગો દેજો
મારા આદર્શોને તમે ક્યાંથી પછી પામશો
- ડો. હીરા
મને ના ભૂલશો, મને ના છોડશો
હું પાછી તમને ક્યાંથી મળીશ
મને ના ત્યજશો, મને ના દગો દેજો
મારા આદર્શોને તમે ક્યાંથી પછી પામશો
- ડો. હીરા
|
|