|
મને ઓળખો કે ન ઓળખો, શું ફરક પડે છે?
મને ભુલાવો કે યાદ રાખો, શું ફરક પડે છે?
મારી મસ્તીમાં હું મસ્ત છું
લોકો શું વિચાર કરે છે, મને શું ફરક પડે છે
- ડો. હીરા
મને ઓળખો કે ન ઓળખો, શું ફરક પડે છે?
મને ભુલાવો કે યાદ રાખો, શું ફરક પડે છે?
મારી મસ્તીમાં હું મસ્ત છું
લોકો શું વિચાર કરે છે, મને શું ફરક પડે છે
- ડો. હીરા
|
|