|
મનિમહેશમાં જઈએ, પણ જો શિવ ન મળે, તો શું ફાયદો?
કશ્મીરમાં જઈએ, જો જન્નત ના સમજાય, તો શું ફાયદો?
જન્મ લઈ, જો ઈશ્વરને ન સાધિયે, તો શું ફાયદો?
ગુરુને મળી, જો ધ્યેયને પ્રાપ્ત ન કરીએ, તો શું ફાયદો?
- ડો. હીરા