મનોરંજનમાં કેમ ભગવાન દેખાતા નથી
દુનિયાદારીની વાતોમાં કેમ ભગવાન દેખાતા નથી
શું એ એમાં સામેલ નથી, શું એ એમાં રહેતા નથી
તો પછી કેમ એ પરમ શાંતિ મળતી નથી
- ડો. હીરા
મનોરંજનમાં કેમ ભગવાન દેખાતા નથી
દુનિયાદારીની વાતોમાં કેમ ભગવાન દેખાતા નથી
શું એ એમાં સામેલ નથી, શું એ એમાં રહેતા નથી
તો પછી કેમ એ પરમ શાંતિ મળતી નથી
- ડો. હીરા
|