|
મનુષ્યદેહ મળે છે બહુ મુશ્કેલીથી, સાચવીને ચાલજો
ગુરુકૃપા મળે છે તો ખૂબ તપસ્યાથી, એને ગુમાવી ના બેસતા
વૈરાગ્ય જન્મે છે ખૂબ ઘર્ષણથી, એને ના ભૂલશો
પ્રભુનો સાથ મળે છે ખૂબ આનંદથી, એ પ્રેમને ના ઠુકરાવશો
- ડો. હીરા