|
મારા માનવાથી શું થાય છે, શું તમે માનો છો?
તમારી ‘હા’થી શું થાય, શું તમે સાથ આપવા તૈયાર છો?
લોકોના વાણી અને લોકોના આચરણમાં ફરક છે
કોના પર વિશ્વાસ કરવો એનો શું અનુક્રમ છે?
- ડો. ઈરા શાહ