|
મારી મંજિલની ખોજમાં નીકળ્યો, ત્યાં તું મળ્યો
જગા તારી ગોતી, ત્યાં તું તો દિલમાં વસ્યો
શું ગોતું, શું અલગ ગણું, હવે હું શું કરું
તને પામ્યા પછી, હવે હું તારા સિવાય બીજું શું કરું
- ડો. ઈરા શાહ