|
મારું જીવન મારું નથી, એવું મને લાગે છે
મારું મન મારા કાબૂમાં નથી, એવું મને લાગે છે
છતાં મારા જીવનની જવાબદારી હું લેવા નથી માંગતો
છતાં મારા મનને હું મારા કાબૂમાં કરવા નથી ચાહતો
- ડો. હીરા