|
મારું મન ભમ્યા કરે છે, એ મને ખબર નથી;
મારો પ્રેમ વીસરાય છે, એ મને જાણ નથી;
આખર શું કરું છું આ જીવનમાં, એની મેને ખબર નથી;
આખર શું પામીશ જીવનમાં, એની મને જાણ નથી.
- ડો. ઈરા શાહ
મારું મન ભમ્યા કરે છે, એ મને ખબર નથી;
મારો પ્રેમ વીસરાય છે, એ મને જાણ નથી;
આખર શું કરું છું આ જીવનમાં, એની મેને ખબર નથી;
આખર શું પામીશ જીવનમાં, એની મને જાણ નથી.
- ડો. ઈરા શાહ
|
|