|
મુલાકાતમાં બે છે, એકરૂપતામાં એક છે, નિરાકારમાં કોઈ નથી
જીવનમાં છળકપટ છે, નિર્દોષતામાં ન કોઈ ભેદ છે, નિર્ગુણમાં ન કોઈ આકાર છે
In a meeting there are two, in unity there is one, in formless there is no one.
In life there is deception, in innocence there is no differentiation, in attribute-less there is no form.
- ડો. ઈરા શાહ
|
|