|
મુલાકાતના રંગરૂપ અલગ અલગ હોય છે;
પ્રેમથી, દિલથી, અનુરૂપ વ્યવહારથી, કે સામાજિક દ્રષ્ટિથી.
મુલાકાતના સ્વાદ અલગ અલગ હોય છે;
મીઠાસથી, વેદનાથી, દર્દથી કે પછી વેરના વિષથી.
- ડો. ઈરા શાહ
મુલાકાતના રંગરૂપ અલગ અલગ હોય છે;
પ્રેમથી, દિલથી, અનુરૂપ વ્યવહારથી, કે સામાજિક દ્રષ્ટિથી.
મુલાકાતના સ્વાદ અલગ અલગ હોય છે;
મીઠાસથી, વેદનાથી, દર્દથી કે પછી વેરના વિષથી.
- ડો. ઈરા શાહ
|
|