|
મૂલ્ય જીવનમાં શું છે, શ્વાસ કે પાણી?
પ્રેમ જીવનમાં શું છે, સંતોષ કે એની વાણી?
કૃતજ્ઞતા જીવનમાં શું છે, આભાસ કે એની લણણી?
વિશ્વાસ જીવનમાં શું છે, ધીરજ કે એની કહાની?
- ડો. ઈરા શાહ