|
મૂર્ખતા ભરેલા લોકોથી દૂર રહેવું,
ક્યારે શું કરશે અને ક્યારે ક્યાં ફસાવશે.
આવા અણસમજુ લોકોથી દૂર રહેવું,
ક્યારે વહાલમાં આડાઅવળા નિર્ણયો લેશે,
અને ક્યારે પોતાના જ લોકોના એ હાથ કાપશે.
- ડો. ઈરા શાહ
મૂર્ખતા ભરેલા લોકોથી દૂર રહેવું,
ક્યારે શું કરશે અને ક્યારે ક્યાં ફસાવશે.
આવા અણસમજુ લોકોથી દૂર રહેવું,
ક્યારે વહાલમાં આડાઅવળા નિર્ણયો લેશે,
અને ક્યારે પોતાના જ લોકોના એ હાથ કાપશે.
- ડો. ઈરા શાહ
|
|