મૂર્ખતા એને કહેવાય, જે મૌલવીની વાતોમાં આવે
અજ્ઞાન એને કહેવાય જે અંતરના અવાજને ન સાંભળે
વૈરાગ્ય એને કહેવાય જેણે બીજાના વ્યવહારથી ન કોઈ ફરક પડે
ઇર્ષ્યાનો પ્રતાપ એને કહેવાય, જે જગમાં ખાલી ઘૃણા ફેલાવે
- ડો. હીરા

|