|
ન ગમે એવું થાય છે, એવું લાગે છે
એની ઇચ્છા વિરુદ્ધ ચલાય છે, એવું સાચું છે
કરે એ જ જે કરવાનુ છે, આસાન રસ્તો થાય છે
મુશ્કેલી જરૂર છે, પણ અંતરમાં તો આનંદ પ્રસરાય છે
- ડો. હીરા
ન ગમે એવું થાય છે, એવું લાગે છે
એની ઇચ્છા વિરુદ્ધ ચલાય છે, એવું સાચું છે
કરે એ જ જે કરવાનુ છે, આસાન રસ્તો થાય છે
મુશ્કેલી જરૂર છે, પણ અંતરમાં તો આનંદ પ્રસરાય છે
- ડો. હીરા
|
|