|
ન હું તને ઓળખું છું, ન તું મને સમજે છે,
એવું મનુષ્ય ઈશ્વર માટે સોચે છે.
પણ ઈશ્વર તો એક જ સત્ય કહે છે,
ન હું તને ભૂલું છું, ન તું મારાથી દૂર રહી શકે છે,
ન તું અને હું માં કોઈ અંતર છે, ન તું દૂર રહે છે.
- ડો. ઈરા શાહ