નાઉમ્મીદ થવા જેવું શું છે?
હજી તમે ક્યાં ચાલ્યા છો?
અફસોસ કરવા જેવું શું છે?
હજી ક્યાં પોતાની જાત ને છોડી છે?
વૈરાગ્યની વાતો શું કરો છો?
જ્યાં હજી તમે તો માયામાં રમો છો
એકરૂપતાની શું વાતો કરો છો?
જ્યાં મનની અવસ્થામાં નાચ નાચો છો
- ડો. ઈરા શાહ
નાઉમ્મીદ થવા જેવું શું છે?
હજી તમે ક્યાં ચાલ્યા છો?
અફસોસ કરવા જેવું શું છે?
હજી ક્યાં પોતાની જાત ને છોડી છે?
વૈરાગ્યની વાતો શું કરો છો?
જ્યાં હજી તમે તો માયામાં રમો છો
એકરૂપતાની શું વાતો કરો છો?
જ્યાં મનની અવસ્થામાં નાચ નાચો છો
- ડો. ઈરા શાહ
|