|
નવાં નવાં કર્મો કરતા જઈએ,
આપણે આપણી જાતને છેતરિયા કરીએ.
પ્રભુને સોંપવાનો તો ખાલી તમાશો છે,
આપણે આપણા હાથથી નવા તમાશા કરીએ છે.
- ડો. ઈરા શાહ
નવાં નવાં કર્મો કરતા જઈએ,
આપણે આપણી જાતને છેતરિયા કરીએ.
પ્રભુને સોંપવાનો તો ખાલી તમાશો છે,
આપણે આપણા હાથથી નવા તમાશા કરીએ છે.
- ડો. ઈરા શાહ
|
|