|
નીતનવા ભાવો રાખ્યા, નીતનવા વ્યવહારો જાગ્યા
એનાથી શું પ્રાપ્ત થાય છે, એનાથી શું પ્રભુ પમાય છે?
મનની ચંચળતા વધારતા રહ્યા છે, પોતાને મહત્વ આપતા રહ્યા
એનાથી પોતાની ઓળખાણ ભૂલતા રહ્યા,
અને દેશ-વિદેશમાં પોતાની ઓળખાણ શોધતા રહ્યા
- ડો. ઈરા શાહ