|
મૃત્યુલોકમાં આજકાલ જગા નથી, સહુ કોઈ કામ જ એવા કરે છે
પૃથ્વીલોક પર સંહાર નથી, સહુ કોઈ કર્મો જ એવા કરે છે
દેવલોકમાં પ્રવેશ નથી, સહુ કોઈ લાયક બનતા નથી
દિવ્યલોકમાં કોઈ નથી, સહુ કોઈ તો નરકમાં જ ભમે છે
- ડો. ઈરા શાહ