|
મૃત્યુથી એ ડરે છે, જેને જીવન જોઈએ છે
વિશ્વાસથી એ ભાગે છે. જેને અપૂર્ણ રહેવું છે
જ્ઞાનને નાસમજી કરે, જેને કાર્યહિન રહેવું છે
અને પ્રેમથી એ વંચિત રહે, જેને ખાલી સ્વાર્થમાં રહેવું છે
- ડો. હીરા