|
નુકસાન ના થઈ જાય, એનો ડર લાગે છે
પ્રભુને પામતાં, ધન ના ચાલ્યું જાય, એનો ડર લાગે છે
વિશ્વાસ એટલો જ રાખવો છે, જેટલો મારો ફાયદો છે
પૂર્ણ સમર્પણમાં એ ના મગાઈ જાય, જે મને સોંપવું નથી
આવી ખોખલી આપણી વૃત્તિ, અમને ત્યજવી નથી
આવું ખોખલાપણું પણ તો, બીજામાં ગમતું નથી
- ડો. હીરા