|
ઓ દર્દની દવા, આ દર્દને ક્યાંથી ખતમ કરું
વિચારોની દુનિયાને ક્યાંથી ભૂલી શકું
હયું આ પ્રેમનું, ક્યાંથી ઝીલી શકું
પ્રભુ તારા વગર આ બધું ક્યાંથી કરી શકું
- ડો. ઈરા શાહ
ઓ દર્દની દવા, આ દર્દને ક્યાંથી ખતમ કરું
વિચારોની દુનિયાને ક્યાંથી ભૂલી શકું
હયું આ પ્રેમનું, ક્યાંથી ઝીલી શકું
પ્રભુ તારા વગર આ બધું ક્યાંથી કરી શકું
- ડો. ઈરા શાહ
|
|