|
પરિણામ શું આવશે એનો શું વિચાર કરવો, જ્યાં પ્રભુનો સાથ છે
વચનનો હિસાબ છે, વાણી પર જ તો કર્મોના ખેલ છે
આચાર, વિચારના હિસાબ પર જ પ્રભુનો સંગાથ રહે છે
શુદ્ધતામાં જ તો પ્રકાશના લેખ લખાય છે
- ડો. ઈરા શાહ