|
પરિવર્તન જ જીવનનોં નિયમ છે, પ્રેમ જ જીવનનું સંગીત છે.
દિવ્યતા જ પ્રભુનું રૂપ છે, આચાર જ એના તો અલગ છે.
ધ્યાન જ પ્રભુનું કામ છે, સરળતા જ એનું પ્રમાણ છે.
વિવેકતા જ ધન્યતાનું ધામ છે, પ્રભુની છબિ જ મનુષ્યનું સાચું સ્વરૂપ છે.
- ડો. ઈરા શાહ