|
ફરી પાછા આવીશું, એ અમને ખબર છે
ફરી પાછા મળીશું, એની શું ખાતરી છે?
જન્મ-મરણના ખેલમાં ક્યારે જુદા પડીશું,
જિંદગી તમારી સાથે વિતાવી, ફરી પાછા શું મળીશું?
- ડો. ઈરા શાહ
ફરી પાછા આવીશું, એ અમને ખબર છે
ફરી પાછા મળીશું, એની શું ખાતરી છે?
જન્મ-મરણના ખેલમાં ક્યારે જુદા પડીશું,
જિંદગી તમારી સાથે વિતાવી, ફરી પાછા શું મળીશું?
- ડો. ઈરા શાહ
|
|