|
પ્રભુ તારા પ્રેમ વિના બીજું કાંઈ સૂઝતું નથી,
પ્રભુ તારી કૃપા વિના બીજું કાંઈ દેખાતું નથી,
પ્રભુ તારી ઝલક વિના કાંઈ બીજું ગમતું નથી,
પ્રભુ તારી એકરૂપતા વગર બીજું કાંઈ રહેતું નથી.
- ડો. ઈરા શાહ