|
પ્રભુ તારી ઇનાયતની ઇબાદત મળે, એ મારી કિસ્મત છે;
પ્રભુ તારી કૃપાની રહેમત મળે, એ તારી તો ફિતરત છે.
પ્રભુ તારા નામની શરાબ મળે, એ તારી શોહરત;
પ્રભુ તારા ગુલામને તારી મહેફિલ મળે, એ તારી જન્નત.
- ડો. ઈરા શાહ