|
પ્રશંસાથી ડર લાગે છે, ખોવાઈ ન જઈએ
પ્રેમથી વિચલિત બનીએ છીએ, જુદા ના પડી જઈએ
પ્રભુ ને યાદ કરવાથી ડરીયે છીએ, પોતાની જાતને ના ભૂલી જઈએ
અંતરમાં જવાથી ડરીયે છીએ, આખિર અંજાન રસ્તાથી ડરીયે છીએ
- ડો. ઈરા શાહ