|
પ્રેમ જ પ્રેમને પુકારે છે, પ્રેમ જ પ્રેમને સંવારે છે;
પ્રેમ જ પ્રેમને વધારે છે, પ્રેમ જ પ્રેમને નિહાળે છે;
પ્રેમ જ પ્રેમને જીતાડે છે, પ્રેમ જ પ્રેમને પમાડે છે;
પ્રેમ જ પ્રેમને સ્વીકારે છે, પ્રેમ જ પ્રેમને વધાવે છે.
- ડો. હીરા