|
પ્રેમ તારો પામીને ધન્ય થઈ ગયો
સરનામું તારું મળ્યું, હું તો અમર થઈ ગયો
જીવનમાં તને પામી, હું તો ખૂશ ખૂશ થઈ ગયો
મનમાં તને વસાવી, હું તો તારામાં એક થઈ ગયો
- ડો. હીરા
પ્રેમ તારો પામીને ધન્ય થઈ ગયો
સરનામું તારું મળ્યું, હું તો અમર થઈ ગયો
જીવનમાં તને પામી, હું તો ખૂશ ખૂશ થઈ ગયો
મનમાં તને વસાવી, હું તો તારામાં એક થઈ ગયો
- ડો. હીરા
|
|