પ્રેમની બંદગી ને વિશ્વાસની ક્યારી ક્યારેય ઘટતી નથી.
ચેનની લહેર ને આનંદની લહેર ક્યારેય કમી થાતી નથી.
અનમોલ આ વર્તન ને ઉમંગ ભરેલા પાગલપણ ક્યારેય ઘટતા નથી;
પ્રભુની છબી ને ભક્તિની બેડી ક્યારે બંધન બાંધતી નથી.
- ડો. ઈરા શાહ

|