|
પ્રેમની દીવાનગી મને સમજાતી નથી, જ્યા હું મટ્યું ત્યાં સમજ નથી;
પ્રેમની મહેફિલની તલાશ મને, જ્યાં હું મટ્યું, ત્યાં મહેફિલની મહેફિલ સજે.
I cannot understand the madness of love; when ‘I’ cease to exist then who is there to understand.
I am in search of the celebration of love; when ‘I’ cease to exist then the celebrations of celebration exists.
- ડો. ઈરા શાહ
|
|