|
પ્રેમની ગતિ છે નિરાળી, એ ન સમયમાં બંધાય છે
વિચારોની રીત છે ન્યારી, એ ન સ્થળ સાથે બંધાય છે
જ્ઞાનની ભાષા છે અતિ વહાલી, ન શબ્દોના ભેદમાં બંધાય છે
વિશ્વાસની સીમા છે અતિ મહાલી, એ ન જીવનમાં પલટાય છે
- ડો. ઈરા શાહ