રૂમાયત કહો કે પછી રૂબાયત કહો;
રૂહાયત કહો કે પછી ઈબાદત કહો;
પ્રભુનું નામ લેવું કોઈ ગુનો નથી;
વિચારોમાં એના રમવું, એ એની બંદગી હતી.
- ડો. ઈરા શાહ
રૂમાયત કહો કે પછી રૂબાયત કહો;
રૂહાયત કહો કે પછી ઈબાદત કહો;
પ્રભુનું નામ લેવું કોઈ ગુનો નથી;
વિચારોમાં એના રમવું, એ એની બંદગી હતી.
- ડો. ઈરા શાહ
|