|
રુમીની રુબાયત ને ખય્યામની ઇનાયત,
મહેફિલની ચાહત અને બંદગીની ઈબાદત,
શોહરતની ખુશામત ને અરમાનોની રુખસદ,
એવા પરવરદિગારના બંદાઓની સલ્તનત,
એવા જ સૂફી સંતો રહે સદા સલામત.
- ડો. ઈરા શાહ
રુમીની રુબાયત ને ખય્યામની ઇનાયત,
મહેફિલની ચાહત અને બંદગીની ઈબાદત,
શોહરતની ખુશામત ને અરમાનોની રુખસદ,
એવા પરવરદિગારના બંદાઓની સલ્તનત,
એવા જ સૂફી સંતો રહે સદા સલામત.
- ડો. ઈરા શાહ
|
|