|
સાચવ, સાચવ, પોતાની જાતને તો સાચવ;
દુર્વ્યવહાર, દુર્વિચાર, દુર્ભાવથી તો સાચવ;
આવા જગમાં માનવી, પોતાની જાતને બચાવ;
પોતાના જ વિકારોથી, પોતાની જાતને બચાવ.
- ડો. ઈરા શાહ
સાચવ, સાચવ, પોતાની જાતને તો સાચવ;
દુર્વ્યવહાર, દુર્વિચાર, દુર્ભાવથી તો સાચવ;
આવા જગમાં માનવી, પોતાની જાતને બચાવ;
પોતાના જ વિકારોથી, પોતાની જાતને બચાવ.
- ડો. ઈરા શાહ
|
|