સાધારણ મનુષ્યને શું સમજાવું, એ તો એની ઈચ્છામાં ફરે છે;
અજાગ્રત માનવીને શું જગાડવવું એ તો એના વિચારોમાં રમે છે;
અંધકારમાં ડૂબેલા માનવીને શું સમજાવવું એ તો એના પોતાના અભિપ્રાયોમાં જીવે છે;
પ્રભુની આઝાદ વાતો શું સીખડાવું, આખરે મનુષ્ય એના બંધનમાં જ ફસે છે.
- ડો. ઈરા શાહ

|