|
સાધુ બનવું આસાન છે, સંત બનવું કઠિન
સગાંસંબંધી ત્યજવા આસાન છે, વૈરાગ્યમાં રહેવું કઠિન
આયુષ્યની માગણી આસાન છે, આરોગ્યમાં રહેવું કઠિન
વાતો કરવી આસાન છે, જીભને ત્યજવી કઠિન
- ડો. હીરા
સાધુ બનવું આસાન છે, સંત બનવું કઠિન
સગાંસંબંધી ત્યજવા આસાન છે, વૈરાગ્યમાં રહેવું કઠિન
આયુષ્યની માગણી આસાન છે, આરોગ્યમાં રહેવું કઠિન
વાતો કરવી આસાન છે, જીભને ત્યજવી કઠિન
- ડો. હીરા
|
|