સમજણ વિનાનો પ્રાણી ખાલી ગફલત કરતો હોય છે;
પ્રેમ વિનાનો માનવી ખાલી આરામ કરતો હોય છે;
નફરત કરતો માનવી ખાલી બદનામ કરતો હોય છે;
શ્યામ વિનાનો માનવી ખાલી જીવન વ્યર્થ કરતો હોય છે.
- ડો. ઈરા શાહ

|