|
સમજણની બહારની વાતો તો નથી, તોય લોકોને સમજાતી નથી;
અંઘવિશ્વાસની વાતો નથી તોય લોકોનો અંધવિશ્વાસ છૂટતો નથી;
પ્રેમના વહેતા ઝરણાની વાત નથી, તોય લોકોનો સ્વાર્થ ખૂટતો નથી;
ભક્તિ-પરમાત્માની વાતો નથી, તોય લોકોને શક્તિ મળતી નથી.
- ડો. ઈરા શાહ