|
સમર્પણ નથી કરવાનું હોતું, મનનું મંથન કરવાનું હોય છે પ્રેમ નથી કરવાનો હોતો, જીવન જીવવાનું હોય છે બાકી બધું તો આપોઆપ થાય છે, બાકી બધું તો ગુરુ કૃપાથી થાય છે એ જ સહજતા છે, એ જ સાચી ક્રિયા છે
- ડો. હીરા