|
સમયની રફતારમાં તણાઈ ગયા, તો જીવન વીતી જશે,
પ્રેમના સંગાથમાં ડૂબી ગયા, તો જીવન સફળ થઈ જશે.
નિઃસ્વાર્થ કાર્યમાં મગ્ન થઈ ગયા, તો પ્રભુ ત્યાં મળી જશે,
અને અંતરના ઉંડાણમાં ઊતરી ગયા, તો પોતાની ઓળખાણ થઈ જશે.
- ડો. ઈરા શાહ