|
સમૂહ લગ્ન કરવું, એ તો સારી વાત છે
પણ સમૂહ ઉપદેશ આપવો, એ શું છે?
એક આતંક, એક નશો કે પછી એક સ્વ મહત્વ?
સમૂહમાં ખાલી સહાય કરાય ના કોઈને છેડાય
- ડો. ઈરા શાહ
સમૂહ લગ્ન કરવું, એ તો સારી વાત છે
પણ સમૂહ ઉપદેશ આપવો, એ શું છે?
એક આતંક, એક નશો કે પછી એક સ્વ મહત્વ?
સમૂહમાં ખાલી સહાય કરાય ના કોઈને છેડાય
- ડો. ઈરા શાહ
|
|