|
સાંચવજો અમને ઓ મારા ગુરુજી, અમને અમારી જાતથી સાંચવજો
રાખજો તમારી સાથે ઓ મારા ગુરુજી, દેજો તમારો સતત સંગાથ
ઉતારજો તમારા સંસ્કાર અમારામાં ઓ મારા ગુરુજી, તમારા જેવા બનાવજો
પ્રેમ કરાવજો તમારા જેવો ઓ મારા ગુરુજી, અમારા દિલમાં સદા વસજો, ઓ મારા ગુરુજી
- ડો. ઈરા શાહ