|
સંજોગો આવશે, શિખવાડશે અને પછી ચાલ્યા જશે પ્રેમ જાગશે, સંવારશે અને અંતરમાં કાયમ વસી જશે જીવન ચાલશે, સમજાવશે અને મૃત્યુ તરફ લઈ જાશે મહેફિલો જાગશે, હસાવશે અને ખતમ થઈ, રડાવશે પ્રભુ મિલન જીવાડશે, ગવડાવશે અને એ જ સૂરમાં અમર કરશે
- ડો. ઈરા શાહ