|
સંસ્કૃતમાં કહીશ તો કોઈને સમજશે ના
સરળ ભાષામાં કહીશ, તો કોઈને ટકશે ના
છુપાઈને શબ્દોમાં બેસીસ, તો કોઈને મળશે ના
સાર ગોતવાવાળાને મળે છે, એ ભ્રમિત થશે ના
- ડો. ઈરા શાહ
સંસ્કૃતમાં કહીશ તો કોઈને સમજશે ના
સરળ ભાષામાં કહીશ, તો કોઈને ટકશે ના
છુપાઈને શબ્દોમાં બેસીસ, તો કોઈને મળશે ના
સાર ગોતવાવાળાને મળે છે, એ ભ્રમિત થશે ના
- ડો. ઈરા શાહ
|
|